પાકિસ્તાનને ટેકાના વિરોધમાં ભારતીયોનો તુર્કીનો બહિષ્કાર
પાકિસ્તાનને ટેકાના વિરોધમાં ભારતીયોનો તુર્કીનો બહિષ્કાર
Blog Article
તુર્કી અને અઝરબૈજાન દ્વારા પાકિસ્તાનને આપવામાં આવતા ખુલ્લા સમર્થનથી ભારતના લોકો ગુસ્સે છે અને ઉનાળાની રજાઓ દરમિયાન આ દેશોની યાત્રાઓ રદ કરી રહ્યા છે. . વિવિધ ટૂર ઓપરેટરો કહે છે કે ૩૦-૮૦ ટકા ટ્રિપ્સ રદ કરવામાં આવી છે.
Report this page